Tuesday, April 19, 2022

ધર્મ એટલે શું?

જે રીતે દરેક મનુષ્ય જુદી જુદી રીતે બધી ચીજો ને જુએ છે ને સમજે છે.....

એ જ રીતે આપણે ધર્મ ને પણ જુદી જુદી રીતે જોઈએ છે ને સમજીએ છીએ... . પણ ધર્મ ની સાચી સમજ જાણવી બહુ જરૂરી છે.

મે પણ જિજ્ઞાસાવશ ધર્મ એટલે શું?? એ જાણવા માટે google પર search કર્યું. ને ધર્મ વિશે ઘણી બધી વાતો જાણી અને સમજી. 

ધર્મ વિશે જે કાંઈ google પર વાંચ્યું એ,  આ પ્રમાણે છે. 

ધર્મ નો dictionary meaning છે,

1) ईश्वरीय श्रद्धा व पूजा पाठ, ईश्वरीय उपासना, आराधना आदि।
2) लौकिक एवं सामाजिक कर्तव्य।

धर्म का अर्थ क्या है?
-------------------------- 
साधारण शब्दों में धर्म के बहुत से अर्थ हैं जिनमें से कुछ ये हैं- कर्तव्य, अहिंसा, न्याय, सदाचरण, सद्-गुण आदि। धर्म का शाब्दिक अर्थ होता है, 'धारण करने योग्य' सबसे उचित धारणा, अर्थात जिसे सबको धारण करना चाहिए, यह मानवधर्म हैं। "धर्म" एक परम्परा के मानने वालों का समूह है। ऐसा माना जाता है कि धर्म मानव को मानव बनाता है।

धर्म का आधार क्या है?
-----------------------------
धर्म के पांच आधार है ज्ञान, प्रेम, न्याय, समर्पण और धीरज।
प्रत्येक मनुष्य का जन्म इन 5 आधारों को प्राप्त करने के लिए होता है।

धर्म हमें क्या सिखाता है?
--------------------------------
धर्म हमें जीने का तरीका सिखाता है। हम कैसे जीते है, कैसे खाते हैं, क्या खाते हैं, क्या सोचते है और कैसे सोचते है , ये सब हमारे धर्म पर निर्भर करता है। धर्म हमें विश्वास करना सिखाता है। धर्म हमें सबसे पहले संस्कार सीखाता है।                              अहिंसा, क्षमा, सत्य, लज्जा, श्रद्धा, इंद्रियसंयम, दान, यज्ञ, तप और ध्यान – ये दस धर्म के साधन है ।                       

गीता के अनुसार धर्म क्या है  ?
-------------------------------------
 धर्म वोह है जो किसी वस्तु का अस्तित्व प्रकट करता है । 
धर्म का अर्थ केवल साधुता या नैतिकता नहीं है किंतु अपने सच्चे स्वरूप को पहचान उसी के अनुरूप कार्य करना है ।
जैसे सूर्य का धर्म प्रकाश है अग्नि का धर्म उष्णता है । 

ટૂંક માં  સમજીએ તો
ધર્મ એક સાચી માન્યતા છે, 
ધર્મ એક સાચો વ્યવ્હાર છે.
ધર્મ જીવન જીવવા ની સાચી રીત છે.
ધર્મ એક સાચી વિચારધારા છે. 
(દાખલા તરીકે હિન્દૂ, ઇસ્લામિક, ખ્રિસ્તી જૈન, બૌદ્ધ વિચારધારા....વિગેરે) આ બધી વિચારધારા નો એક જ સંદેશ છે....

"ધર્મ નૈતિકતા છે. ધર્મ કર્તવ્ય છે.
ધર્મ ત્યાગ છે, સમર્પણ છે, શાંતતા છે.
ધર્મ એકતા ને અખંડતાં માં છે." 

ધર્મ આપણને સારા અને ખરાબ ની સમજ આપે છે, નૈતિક મૂલ્યો શીખવાડે છે, સચ્ચાઈ નો રસ્તો બતાડે છે. 

જો ઈશ્વરીય પૂજાપાઠ કરીએ પણ પોતાનો ધર્મ (કર્તવ્ય અને નૈતિકતા)ને  ભૂલી જઈએ.... તો એને આપણે સાચો  ધર્મ કહી શકીએ?? 'ના'.. કયારેય નહીં. 

જ્યારે ધર્મ ના નામે દંગા, હિંસા, વાદ-વિવાદ, ઉશ્કેરાટ થતો જોઈએ છીએ, ત્યારે ખૂબ દુઃખ થાય છે. 

લોકો જાણે છે કે સાચો ધર્મ શું છે?

પણ જ્યારે ધર્મ નું પાલન કરવાનો વારો આવે ત્યારે કેમ લોકો પોતાનો ધર્મ ચુકે છે? 

માનવ છીએ, માનવતા નો ધર્મ, કેમ લોકો ચુકે છે?.. 
ભાઈચારા નો ધર્મ  કેમ ચુકે છે?.......
અહિંસા નો ધર્મ કેમ ચુકે છે?      
પ્રેમ, સમર્પણ નો ધર્મ  કેમ લોકો ચુકે છે?          
 
"मज़हब नहीं सिखाता, आपस में बैर रखना।
हिन्दी हैं हम वतन हैं, हिन्दुस्ताँ हमारा, हमारा।।

सारे जहाँ से अच्छा हिन्दुस्ताँ हमारा,
हुम बुलबुले है इसकी, ये गुलिस्ताँ हमारा!!"

આ ગીત ની પંક્તિઓ ને કેમ ચુકે છે??

Thanks.

જયહિંદ, જય ભારત!🙏

#જાગૃતિ
#JAGRUTI
#religion #ધર્મ
#peace #શાંતિ
#unity #એકતા
#brotherhood #ભાઈચારો
#morals #નૈતિકતા

સ્ત્રી

સ્ત્રી ની વ્યથા! ફક્ત સ્ત્રી  જ જાણી શકે. પુરુષ ને એ ક્યારેય નહિ સમજાય, અને અપેક્ષા પણ નાં રાખવી. કારણકે એની માટે એને સ્ત્રી તરીકે જન્મવું પ...