ફક્ત સ્ત્રી જ જાણી શકે.
પુરુષ ને એ ક્યારેય નહિ સમજાય,
અને અપેક્ષા પણ નાં રાખવી. કારણકે એની માટે એને સ્ત્રી તરીકે જન્મવું પડે અથવા જો એની પોતાની દીકરી જો એ વ્યથા માં થી પસાર થાય તો સમજાય.
હું આજકાલ ની દીકરીઓ, young girls થી ખૂબ જ impress છું.
જે independent પોતાની સોચ ધરાવે છે અને વ્યકત કરે છે.
પોતાના ગણા અણગમા વ્યકત કરી જાણે છે. સ્વતંત્ર, નિર્ભય જીવન જીવે છે, પોતાની શરતો પર આધીન.
સ્ત્રીઓ નાં એજ્યુકેશ ને તેમને જવાબદાર અને independent બનતા શીખવાડી છે.
ફક્ત એક સમજ એમના મન માં ખોટી બેસી ગઈ છે કે એમને પુરુષ સમોવડી બનવું છે.? શા માટે? એ માટે એમના previous generations ni સ્ત્રીઓ ni stories તો તમને બધાને ખબર હશે કે ત્યાર ના પુરુષપ્રધાન સમાજ માં સ્ત્રીઓ ની કેટલી બધી અવગણના કરવા મા આવી હતી. ત્યાર ના જમાના ની સ્ત્રીઓ ની દીકરીઓ એ પોતાની મા નું દુઃખ જોયું અને ફીલ કર્યું હશે, એટલે એ action ના reaction ભાગ રૂપે ચીરે ધીરે generation to generation parivartann aavtu ગયું એક સમય એ સમય આવ્યો કે આજ કાલ ની સ્ત્રીઓ એ પુરૂષોની સમકક્ષ બની ને બતાવ્યું. આજે સ્ત્રીઓ એ ગઈકાલ ના પુરુષપ્રધાન સમાજ ને લલકાર્યો છે કે સ્ત્રીઓ ને કદી લાચાર, કમજોર કે અબળા નહીં સમજતા.
પણ સાચું કહું,
આમ જોઈએ,
તો સ્ત્રી અને પુરુશ વચ્ચે કોઈ સરખામણી થવી જ નાં જોઈએ. બંને ને ઈશ્વરે થોડા થોડા અપૂર્ણ બનાવ્યા છે.
એ બંને જ્યારે એક બીજા ના પૂરક બેને ત્યારે જ પૂર્ણ બને.
કુદરતે કરેલા આ સર્જન ને કોઈ નકારી નાં શકે અને કોઈ સ્વામિત્વ ભાવ પણ નાં લાવી શકે. બંને સ્ત્રી અને પુરુષ ને પોતાની આગવી ખૂબી અને ખામી ઑ આપી છે, જેથી બંને એક બીજા પર dependant રહે.
પણ આપણે પુરુષ ને શક્તિશાળી મની લીધો ને સ્ત્રી ને કમજોર.
Actually તો
1. પુરુષ પાસે શારીરિક શક્તિ છે તો સ્ત્રી પાસે સહન શકિત છે.
2. પુરુષ નો બાંધો મજબૂત છે તો સ્ત્રી ને નાજુકતા અને સૌંદર્ય પ્રાપ્ત થયું છે.
3. પુરુષ કઠોર છે તો સ્ત્રી લાગણીશીલ.
4. પુરુષ જન્મદાતા થઈ શકે પણ સ્ત્રી ની જેમ બાળક ને જન્મ આપી શકે નહિ.
બંને જણા imperfectally પરફેક્ટ છે. તો બંને વચ્ચે સરખામણી કઈ રીતે થઇ શકે.
બંને નાં વજૂદ નું purpose અલગ અલગ છે. તો પછી એક ને superior માનવું ને એક ને inferior માનવું કઈ રીતે??
પુરુષ ને એક ગેરસમજ એ છે કે એ પોતાને independent માને છે.
અને સ્ત્રી ને એક ગેરસમજ એવી છે કે એ પોતાને dependant માને છે.
Actually તો બંને એક બીજા પર dependant છે. બંને નું સાથે રેહવા માટે જ સર્જન કરવા માં આવ્યું છે..... જે થી આ જીવન ચક્ર ચાલ્યા કરે.... કુદરત ની આ રચના સમજી વિચારી ને કરાયેલી છે....અને એ પ્રમાણે બન્ને ને પ્રોગ્રામિંગ કરેલું છે. કુદરત ના આ ગણિત ને કોઈ નકારી નાં શકે કે challenge પણ કરી ના શકે.
Actually તો પુરુષ સ્ત્રી પર વધુ dependant છે.
અને સ્ત્રી એ તો સમય સમય પર independent બની ને બતાવ્યું જ છે એટલે એને dependant માનવી જ ખોટી વાત છે......
કોઈ પણ સ્ત્રી ને પુરુષ સમોવડી બનવાની જરૂર જ નથી કારણકે કુદરતે એને સ્ત્રી નો રોલ નિભાવવા માટે જન્મ આપ્યો છે ને પુરુષ ને પુરુષ નો રોલ. Procreation is the main basic purpose of life and existing ecosystem on earth. Females are meant to reproduce. and Males are meant to protect his family and his wife.
એટલે જ પુરુષ ને શક્તિશાળી બનાવા માં આવ્યો છે અને એના કાઉન્ટર પાર્ટ ને નાજુક અને લાગણીશીલ.
Both males and females are supposed to play their role judiciallly and honestly.
So I request all the females to consider herself equal to to males.
No need to prove yourself independant and superior than males.
Both females and males are dependent on each other but independent and special in their own terms.
So be relaxed and enjoy the life.
Happy Women's day!🧡🧡
No comments:
Post a Comment