Saturday, January 13, 2024

Happy Makar Sankranti!

એક સંક્રાંતિ એવી, કે, 
કાપે ના કોઈ કોઈ ની પતંગ,

એક સંક્રાંતિ એવી, કે,
તિલ ગુળ ની મીઠાસ હોય, 
જીભ ના ટેરવે,

એક સંક્રાંતિ એવી, કે
સુખ, શાંતિ ને સમર્પણ, 
પહોંચે દ્વારે દ્વારે,

એક સંક્રાંતિ એવી, કે
દાન, પુણ્ય ની થાય ઘરઘર લ્હાણી!

એક સંક્રાંતિ એવી, કે
થાય, હર્ષ ઉલ્લાસ ની ફેરી!!

એક સંક્રાંતિ એવી,
સૌ કરે, ઉજવણી, ભેગા મળી!

Happy Makar sakranti!!❤️

 - Homeopath Dr. Neeta🙏8779506847

#jivanJAGRUTI
#happymakarsankranti
#kitefestival 





મામેરું

મામેરું! જ્યારે મામેરું શબ્દ સાંભળીએ તો આપણને કુંવરબાઇ નું મામેરું યાદ આવી જાય છે. I hope,  તમને બધાને કુંવરબાઇ ના મામેરા ની વાત તો ખબર જ ...