આજે આપણા જીવન વિશે એક અલગ રીત નું વિશ્લેષણ તમારી સમક્ષ મુકું છુ. આશા છે મારા વિચારો ને સારો પ્રતિસાદ મળશે.
કહે છે કે જીવન એક નિશાળ છે. રોજ અલગ અલગ પાઠ ભણાવે છે. ક્યારેક તો એવું પણ થાય છે કે, પેહલા જીવન ની પરીક્ષા આપીએ છીએ ને પછી તેમાંથી પાઠ ભણીએ છીએ.
કોવિડ નો સમય, પણ એવોજ એક પરીક્ષા નો સમય હતો.....જીવન ના ઘણા બધા પાઠ શીખવાડી ગયો.... એ બધા પાઠ માં થી એક સૌથી important પાઠ એટલે કે આપણને IMMUNITY ની સાચી સમજ મળી અને તેની કદર કરતા થઈ ગયા...જેમની immunity strong હતી, એનો કોરોના થી વાળ પણ વાંકો નહીં થયો, પણ જેમની immunity weak હતી, એને કોરોના ની અસર થયી.
તો ચાલો આજે આપણે સમજીએ immunity માથી આપણે ને જીવન ના ક્યાં પાઠ શીખવા મળે છે???
Lessons to be learnt from
*IMMUNITY /પ્રતિકારશક્તિ*:
(part - i)
🛡️⚔️🛡️⚔️🛡️⚔️🛡️
💠Immunity એટલે કે પ્રતિકાર શક્તિ, ......
પછી એ રોગ સામે હોય કે,
અન્યાય સામે,
હાલાત સામે ......હોય કે
pathogen સામે,...... વાયરસ સામે હોય કે પછી પ્રતિકૂળ સંજોગો સામે...
માણસ માં પ્રતિકાર શક્તિ/ immunity
હોવી જરૂરી છે.. જો Immunity weak હોય તો, માણસ રોગો સામે નથી લડી શકતો....
તેમ, જો માણસ mentally weak હોય તો પ્રતિકુળ સંજોગો સામે પણ નથી લડી શકતો.😊
💠 *શારીરિક ને માનસિક રીતે strong હોવું જરૂરી છે*.....
💠Immunity નો બીજો એક અર્થ એ પણ થાય છે,
Immunity એટલે લડવા ની ક્ષમતા, પ્રતિરક્ષા ની ક્ષમતા ......
જો તમારામાં ખોટા સામે લડવા ની શક્તિ ના હોય તો શું થાય?? એ તો તમે સમજી જ શકો છો..... ઘણા એ તો એ અનુભવ્યું પણ હશે.....જીવન માં ક્યારેક ને ક્યારેક તો ખોટા સામે કે
અન્યાય સામે લડવું તો પડે જ છે....ફક્ત એટલું ધ્યાન રાખવું કે
💠Immunity ....સ્વરક્ષા માટે હોવી જોઈએ, .....નહીં કે કોઈ ને નુકસાન પહોંચાડવા માટે....
💠ઘણી વખત, immnunity ને self અને non self નું ધ્યાન ના રહે તો પછી એ autoimmune disease પણ ઉતપન્ન કરી શકે છે, .....જ્યાં શરીર પોતાના જ cells, ને ઓળખવા માં ભૂલ કરી ને, એને antigens સમજી એની against antibodies બનાવા લાગે છે.....ત્યારે આવી immunity harmful સાબિત થાય છે.....
એ જ રીતે,
આપણે પણ ક્યાંક આપણા પોતાના સંબંધો માં તો એવી ભૂલ નથી કરતા ને?.... છે......ક્યાંક આપણે પણ પેલા autoimmunty ની જેમ પોતાના લોકો ને તો વાર નથી કરતા ને? .....
ઘણી વાર આપણે બહાર ના લોકો ને બદલે પોતાના લોકો ને નુકસાન પોહચાડતા હોઈએ છીએ ને આપણને ખબર પણ નથી હોતી....એક જ family માં એક જ છત ની નીચે, કેટલા બધા કાવા દાવા, કડવાશ, ઝગડા, કંકાસ જોવા મળે છે.....શું આપણે એને પારિવારિક autoimmune disease ના કહી શકીએ???....
એ તો છોડો,
ક્યારેક, આપણે પોતાની જાત ને પણ torture કરતા હોઈએ છીએ....
પોતાની પાસે થી વધુ પડતી અપેક્ષાઓ રાખવી,
પોતાને કોષવું, કોઈ ભૂલ માટે જરૂરત કરતા વધુ regret કરવું, પોતાને
self devaluate કરવું...
self blame, self reproach, કરવું...
આવા બધા લક્ષણો પણ જીવન માં ક્યારેક auto immune disease ની જેમ વર્તે છે...
💠Immunity એક વાત એ પણ શીખવાડે છે કે... ..તમે સ્વહિત માટે લડો.....પણ કેટલું?????.....જેટલું વ્યાજબી હોય....🤗
ક્યારેક લડતાં લડતાં એટલા બાજી ના પડીએ કે....cytokine storm આવી જાય.....જો storm આવે તો પછી તબાહી તો મચાવાનો જ છે....એમાં કોણ બચશે ને કોણ નહીં, કાંઈ કહેવાય નહીં.....(I hope.....cytokine storm વિશે બધા ને જાણ હશે જ.....😊)
💠કહેવાનું તાત્પર્ય એટલું જ કે પ્રતિકાર શક્તિ (immunity) .. એ પોતાની રક્ષા માટે કુદરતે આપેલી ઢાલ છે....એનો સહી સમયે સહી ઉપયોગ થવો જરૂરી છે....
💠 પ્રતિરક્ષા પોતાના બચાવ માટે છે 👍...
નહીં તો,
જેમ વાયરસ તમારા cells માં આવી ને નુકસાન પહોંચાડે છે... તેમ વિપરીત પરિસ્થિતિઓ કે વિપરીત સંજોગો, આપણા જીવન માં આવી ને ઘણું નુકસાન કરી શકે છે....આની સામે તમારી પાસે પ્રતિકાર કરવાની શક્તિ હોવી જરૂરી છે....Self protection against anything evil is must!👍👍
માટે જ કહું છું.....
Immunity વધારવા માટે.. .
યોગ કરો, કાઢા પીઓ, vitc, d ને ઝીંક લો,
કે પછી, immunity booster
હોમીઓપેથીક દવા લો,.....
💠 દરરેક પાસે પ્રમાણ સર IMMUNITY (પ્રતિકાર શક્તિ)હોવી જોઈએ.....
ना कम ना ज्यादा!!😃
💪💪✌️🤞🤘
Let's be strong, physically and mentally both!👍✌️
धन्यवाद!
Dr. Neeta Thakkar.
Consulting Homeopath
Mob : 8779506847
(આશા છે, લેખ પસંદ પડ્યો હશે! બીજા ને share જરૂર કરજો.👍)
👌👌👍
ReplyDelete