હોળી - ધુળેટી ની શુભકામનાઓની સાથે, સાથે, લોકો એક બીજા ના રંગે પણ રંગાઈ જાય તો?
"અમે" ને "તમે" વચ્ચે નો gap ને ઘર્ષણ ઓછો કરીએ,
ને,
"અમારા" અને "તમારા" વચ્ચે
પ્રેમ-આત્મિયતા ની પિચકારી વર્ષભર છોડીતા રહીએ,
પછી ક્યાં રેહશે ક્રોધ, નફરત, ઈર્ષા કે દ્વેષ?
એ બધા તો "પ્રેમ" રૂપી હોલિકા માં દહન થયી જ જશે,
બચશે તો ફક્ત ને ફક્ત,
પ્રહલાદ રૂપી નિર્મળ, નિર્દોષ,
આસ્થા, પ્રેમ અને વિશ્વાસ!
શું આવી હોળી, રંગ-પંચમી રમવા આપણે તૈયાર છીએ?
પાક્કો રંગ પ્રેમ નો,
કાચો રંગ દંભ નો,
આપણે કયો રંગ choose કરીએ છીએ, એ આપણી choice છે,
ચાલો ત્યારે, કરીએ, નવી શુરૂઆત
હોળી ની સંગ,
રંગીએ પ્રેમ-આત્મિયતા ના રંગ!❤️❤️
"Wish you all a very
Happy Holi!"🔥🌈🙏
-Dr. Neeta @JivanJagruti
Happy Holi
Please share and comment.
#jivanjagruti
#હોળીજાગૃતી
# રંગપંચમી #happyહોળી
#happyHoli
No comments:
Post a Comment