Sunday, January 1, 2023
નવું વર્ષ - નવો સંકલ્પ
Friday, October 7, 2022
લગ્ન ની તૈયારીઓ
Saturday, May 21, 2022
તીર્થયાત્રા નો હેતુ!
Tuesday, April 19, 2022
ધર્મ એટલે શું?
Tuesday, March 8, 2022
આજ ની AWAKENED અને POWERFUL સ્ત્રી
Sunday, February 13, 2022
Valentine's Day🌹❤️💞
પ્રેમ નો એકરાર કરવાની આ રીત ખરેખર સરસ છે. વર્ષ માં જો એકવાર પણ આપણે આપણા પ્રિય વ્યક્તિને એક વખત પણ "I love you" કહેતો પ્રેમ સંદેશ મોકલાવીએ તો એ વ્યક્તિની માટે એ એક અમૂલ્ય ભેટ બની જશે, પણ, શું આપણે આમ કરીએ છીએ?? - ......usually નહીં!!
કેમ , નહીં??
પ્રેમ વ્યક્ત કરતા આપણને આવડતું નથી કે પ્રેમ વ્યક્ત કરતા શરમ આવે છે??
શામાટે પ્રેમ વ્યક્ત કરવા માટે આ ખીચકાટ છે???..... આપણે એવી ભૌતિક દુનીયામાં જીવી રહ્યા છે જ્યાં બધી ભાવના ઓ, જેમ કે ગુસ્સો, નફરત, ઈર્ષા, સ્વાર્થ, વિગેરે, unknowingly વ્યક્ત કરીએ છીએ, પણ પ્રેમ વ્યક્ત કરવા માટે ક્ષોભ અનુભવીએ છીએ......દૂર, દૂર ક્યાંક આપણે એમ માનતા શીખી ગયા છે કે પ્રેમ વ્યક્ત કરવો એ મારા સ્વાભિમાન ની વિરુદ્ધ છે.....હું શું એટલો કમજોર વ્યક્તિ છું કે મને કોઈના પ્રેમ ની જરૂર પડે? ....કે
કદાચ એ પણ ડર હોય કે, સામેવાળો વ્યક્તિ મારા પર હસશે તો???...There is a fear of being rejected or laughed at..........
આવા બધા ઘણા કારણો પાછળ આપણે પ્રેમ express કરાતો નથી તો ક્યારેક વ્યક્ત કરવા માટે સાચો સમય કે ઘડી મળતી નથી.....
કોઈ વ્યક્તિ આપણને પ્રેમ કરે એ ગમે છે, પણ આપણે પણ કોઈ ને પ્રેમ ની અનુભૂતિ કરાવી શકીએ એની માટે કોઈ પહેલ કરતું નથી......ને આમ કરતા કરતા "પ્રેમ " ની આપણા જીવન માંથી બાદબાકી થતી ગયી.....આ જ કારણ છે કે આજ કાલ frustration, depression, suicide, feeling of being neglected, anger, irritability, jealousy, obsession, hatredness.....ના કિસ્સાઓ વધતા જાય છે....
Every person has a basic need of being loved or to love someone... પણ આપણે આ જરૂરિયાત ને નજરઅંદાજ કરી ને બીજા બધા સુખો પાછળ દોડીએ છીએ....
નો જો આમ જ ચાલતું રહેશે તો એના માઠાં પરિણામો ભોગવતા રેહેશું!
So never be late before it becomes too late...
Lets express our love to our beloved person, .....who can be anyone, your wife, your parents, your children, your friend, your sibling.....etc.....
EXPRESS YOUR LOVE TODAY, tomorrow, ...always.... as and when needed..... Don't hesitate to say, " I LOVE YOU" to your near and dear ones!!"💓......
It means a lot !!💖
👍👍
Love you all!!💞
HAPPY VALENTINES DAY!❤️❤️
Thank you.
- HOMEOPATH Dr. Neeta Thakkar🙏
Mob. 9969397348
Follow me on
https://www.facebook.com/share/1BTJ8apG3b/
drneetathakkar.blogspot.com
#JivanJagruti
Monday, September 13, 2021
IMMUNITY LESSONS
Wedding Preparations vs Marriage Preparations
A few days ago, I met my old neighbor Bakulaben at the market. She was standing outside a wedding cloth store, looking a bit anxious, glanci...
-
હમણા થોડા દિવસ પહેલા જ માર્કેટ માં મારા જુના પાડોશી બકુલાબેન મળી ગયા.....wedding cloth store ની બહાર ઉભા હતા, થોડા ઘાઈ માં દેખ...
-
Through JivanJagruti, I wish to share a life message that deeply touched me after the recent Ahmedabad plane crash. How do we fi...
-
જીવન જાગૃતિ, (a journey to conscious living with self awakening) ના માધ્યમ થી અમદાવાદ plane crash ની દુર્ઘટના માં થી મને મળેલો જ...